પરદેશમાં રહેતા મનુબરવાસીઓના સમાચાર - તાજા ખબર


• લંડન. બુધવાર, ૧૬.૦૨.૨૦૧૧

હજીયાણી હુરીબહેન સાલેહ, મર્હુમ હાજી મુસા સાલેહના ધર્મપત્નિ જે રોમફોર્ડ, લંડનમાં સ્થાયી હતા, એમનો આજે ઈન્તેકાલ થયો છે, મર્હુમાની દફનવિધિ લંડનમાં કરવામાં આવશે.

બેસવાનું ૨૭૦ પ્લાસેટ ગ્રોવ પર રાખવામાં આવ્યું છે.

અલ્લાહ તાલા મર્હુમાની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને સાલેહ કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


• આફ્રીકા. રવિવાર, ૦૧.૦૧.૨૦૧૧

જનાબ હાજી અય્યુબભાઈ મીઠા જે આફ્રિકામા સ્થાયી હતા, એમનો આજે આફ્રીકા ઈન્તેકાલ થયો છે, મર્હુમની દફનવિધિ આફ્રીકા કરવામાં આવશે.

મર્હુમ હ્રુદયનાં હુમલાથી બીમાર હતાં.

મર્હુમના બે દિકરા એમની સાથે હતા.

અલ્લાહ તાલા મર્હુમની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને મીઠા કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


• લંડન, યુ. કે. બુધવાર, ૨૨.૧૨.૨૦૧૦

હજીયાણી ખેરૂનનીસાહ. હાજી મર્હુમ અહમદ ચામડીયાના દિકરી અને હાજી રફીકભાઈ ચામડીયાનાં બહેનનો આજે લંડન મુકામે ઈન્તેકાલ થયો છે, મર્હુમાની દફનવિધિ લંડનમાં કરવામાં આવશે.

મર્હુમા કેન્સરથી બીમાર હતાં.

અલ્લાહ તાલા મર્હુમાની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને ચામડીયા કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન


• લેન્કાસ્ટર, યુ. કે. સોમવાર, ૧૩.૧૨.૨૦૧૦

જનાબ હાજી અબ્દુલ્લાહ મુન્શી, જે લેન્કાસટરમાં સ્થાયી છે, માંદગીમાં સપડાયા છે અને હોસ્પીટલમાં છે.

અલ્લાહ હાજી સાહેબને જલ્દીથી તંદુરર્સ્તી અર્પણ કરે. આમીન


• આફ્રીકા. સોમવાર, ૧૩.૧૨.૨૦૧૦

જનાબ હાજી અય્યુબભાઈ મીઠા, જે આફ્રિકામા સ્થાયી છે, ર્હુદય હુમલાથી બીમાર પડી ગયા છે. હાજી સાહેબના દિકરા હાજી મુનાફભાઈ બ્લેબર્નથી એમની મુલાકાતે પહોચી ગયા છે.

અલ્લાહ હાજી સાહેબને જલ્દીથી તંદુરર્સ્તી અર્પણ કરે. આમીન


• રોચડેલ, યુ. કે. રવિવાર, ૧૦.૧૦.૨૦૧૦

હજીયાણી આયશા મોલાના ઈબ્રાહીમ ખેપીનો આજે ઈન્તેકાલ થયો છે. હજીયાણી આયશા પાછલા ઘણા વર્ષોથી વ્હીલચેરમાં હતા.

મોલાના ઈબ્રાહીમ ખેપી રોચડેલમાં સ્થાયી છે.

મર્હુમાની દફનવિધિ રોચડેલ ક્બ્રસ્તાનમાં સોમવારે બપોરે ૨ વાગ્યે રાખવામાં આવશે. વધુ માહીતી માટે જનાબ શબ્બીરભાઈ ઉઘરાદારનો (૦૭૮૭૭૪૭૫૧૪૩) સંપર્ક સાધો.

અલ્લાહ તાલા મર્હુમાની મગફીરત કરે અને જન્નતુલ ફીરદોશમાં બેહતરીન બદલો આપે, અને ખેપી કુટુંબને સબ્રે જમીલ અર્પણ કરે. આમીન.