આપણી વેબસાઇટ્ને શરુ કરવાના લગભગ બે મહીના થયા, એ જોઇને ગણી ખુશી થઈ કે આપણા કાઉન્ટરનો નબર વધતો જાય છે, પરતુ તમરા અભિપ્રાયો અને કોમેન્ટ્સ માટે અમે આતુર છીએ, જે આ વેબસાઈટ્ને સફર કરવા મદદરૂપ થઈ શકે.
યાદ રહે કે આ સાઈટ મનુબરવાસીઓ માટે જ બનાવવામ આવેલ છે, અને તમે જ એને સફ્ળ બનાવી શકશો, જેથી આપને વિનતી છે કે તમે ફોટા, અને માહિતી જલ્દીથી રવાના કરો.
મહેરબાની


ટોરોન્ટો, ૦૯ ફેબ્રુઆરી, ૨૦૧૦

હુ હમેંશા નવી માહીતી માટે મનુબરની વેબસાઇટ્મા લોગઈન કરૂ છું. અહિયા બધા ગામવાસીઓ ગામની માહીતી અને મૂસાયરાની માંગ કરે છે. તદ ઉપરાંત તમે વેલકમ પેજ ઉપર આય કેચીન્ગ ફોટો મૂકવા મહેરબાની કરશો.


ટોરોન્ટો, ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૦

વ્હાલા અબ્બાસભાઈ, અમારા ઘરના દરેક સભ્યો આપણા ગામની વેબસાઈટ્થી ગણા પ્રભાવીત થયા. આ કામ ચાલૂ રાખશો.

પરંતૂ, તમને અમારી એક વિનતી છે, તમારી પાસે મનુબર વેલ્ફેર સોસાયટી યૂ. કે. છે, અમારી પાસે કેમ વેલ્ફેર ટ્રસ્ટ નથી.

અમારે મનુબર વેલ્ફેર ટ્રસ્ટ વ્યવસ્થીત ચલાવવાની જરૂર છે, એના માટે તમારી સલાહ અને ગાયડ્ન્સની જરૂર છે.

ઉપર જ્ણાવેલ કોમેન્ટ ઘણી લાંબી છે, જેમાં સાથસહકારના અભાવ અને ગ્રામવાસીઓની સેવાની તલબ તરફ ધ્યાન દોરાયુ છે, આ કોમેન્ટ્ની બધી વાત આ પેજ ઉપર દર્શાવાય એવી નથી, પરતું લગતા સભ્યો સાથે એની ચર્ચા કરવામા આવશે.
હ્જી વધુ અભિપ્રાયો ટૂંક સમયમા આવશે.....