સૂફી મનુબરી

તારી ખૂશબુથી ચમનના બુલબુલો ચક્ચૂર છે
તૂ ફૂલ છે, ને ચન્દ્ર્માનુ નિત ટ્પકતુ નૂર છે
કોઇ સમજે ના તને, તુ અણમોલ કોહિનૂર છે
તારુ વતન તારા થકી, રુપરન્ગથી ભરપુર છે
સૂફી
ઉપર જાઓ