ઈવેન્ટ્સ

માનનીય ગામવાસી,

ગયા ઈ-મેઈલને સામે રાખીને ગણા ગામવાસીઓએ મનુબર વેલ્ફેર સોસાયટી - યુ.કે. ના ભવિષ્યના ''કોરેસપોન્ડ્સ'' ઈ-મેઈલથી મેળવવા માટે સમંત થયા છે, આ સભ્યોનો આભાર જેમણે સોસાયટીના ''કોરેસપોન્ડન્સ'' ઈ-મેઈલથી મેળવવાની માંગળી કરી છે. તમને ભવિષ્યમાં આ બધુ ઈ-મેઈલથી મળશે.

હાલમાં આ મેઈલ સાથે ગામની વાર્ષિક જનરલ મીટીગનો કવર પત્ર, અને આમનત્રણ પત્રક વાંચો.

ચેતવણી: અમુક ફોન અને કમ્પ્યુટરોમાં ગુજરાતીના અક્ષર નહી વંચાશે. હ્જી પણ ગણા ગામવાસીઓએ એમના કોરેસપોન્ડ્સ ઈ-મેઈલથી મેળવવા માટે જવાબ આપ્યો નથી, તો એમને વિનતી છે, કે જલ્દીથી આ ઈ-મેઈથી ''હા'' નો જવાબ આપો જેથી પૈસાની બચત થઈ શકે.

તમારો આભારી,
અબ્બાસ સૂફી

અહિયા ક્લીક કરો.