આપણી વેબસાઇટ્ને શરુ કરવાના લગભગ બે મહીના થયા, એ જોઇને ગણી ખુશી થઈ કે આપણા કાઉન્ટરનો નબર વધતો જાય છે, પરતુ તમરા અભિપ્રાયો અને કોમેન્ટ્સ માટે અમે આતુર છીએ, જે આ વેબસાઈટ્ને સફર કરવા મદદરૂપ થઈ શકે.
યાદ રહે કે આ સાઈટ મનુબરવાસીઓ માટે જ બનાવવામ આવેલ છે, અને તમે જ એને સફ્ળ બનાવી શકશો, જેથી આપને વિનતી છે કે તમે ફોટા, અને માહિતી જલ્દીથી રવાના કરો.
મહેરબાની

• યુ. કે. ૧૨.૦૧.૨૦૧૦
ભાઈ તમે બાકીનો મૂસાયરો અપલોડ કરશો તો તમારી મહેરબાની.
મહેરબાની


• લડ્ન, ૧૪.૧૦.૨૦૧૦
તને પ્લીઝ બાકીનો મૂશાયરો અપ્લોડ કરો. મે ખૂબ આનદ માણ્યો.
મહેરબાની


• વાન્કૂવર, ૧૮.૦૧.૨૦૧૦
અસ્સલામૂ લયકૂમ વ.વ.
''અવર મનૂબર'' વેબસાઈટ એક અજબ ભરેલુ પગલૂં છે, જે પરદેશમાં રહેતા મનુબરના લોકો માટો ગામ સાથે એક લીન્ક કાયમ કરે છે. મારી દુઆ છે કે જેમણે મહેનત કરી આ કામ કર્યું છે, અલ્લાહ તાઅલા તેમને બેહતરીન બદ્લો આપે. હૂં બધા વાન્કૂવરીજ તરફથી તમારો આભાર માનૂ છુ, ને મારા વિચારો દર્શાવવા માટે મારી પાશે શબ્દો નથી.


• ટોરોન્ટો, ૧૮.૦૧.૨૦૧૦
અબ્બાસભાઈ, તમે અગર અગ્રેજી માથી ગુજરાતીમાં જવા માટે નેવીગેસન શરળ બનાવો તો ગણૂ સારૂ.


• બોલ્ટન, ૨૩.૦૧.૨૦૧૦
મે આપણા ગામની ગણા દિલચસ્પ વાતાઓ વાંચી, જે મને ૭૦ વર્ષના ઈતિહાસમા લઈ ગયું. તમાર કામમા સરળતા માટે તમે ભારતમાં કોઇને થોડુ કામ આપો તો તમને સાઈટ ડેવેલોપ કરવામાં પણ મદદ થાઇ. વધુમા, તમે સાઈટ્બે ફૈનાન્સ પણ એડ્વરટૈઝ દ્વારા કરી શકો છો.


• વાન્કૂવર, ૨૩.૦૧.૨૦૧૦
રાબેતા મુજબ વેબસાઈટ અપડેટ કરવા માટે ગણો આભાર.


• બ્લેકબર્ન, ૨૪.૦૧.૨૦૧૦
આપણા સબ્યો તરફર્થી મને ફોન ઉપર જાણવા મળે છે કે તેમણે આપણા ગામની ક્લીપ્સ જોઇ ને ખુબ જ આનદ અનૂભ્વ્યો, તો મહેરબાની કરી બાકી ફીલ્મ મૂકશો.